યોહાન ૧૯:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ એટલે પિલાતે પૂછ્યું: “શું તું મને કોઈ જવાબ નહિ આપે? શું તને ખબર નથી કે મારી પાસે તને છોડી મૂકવાનો અને તને મારી નાખવાનો* પણ અધિકાર છે?”
૧૦ એટલે પિલાતે પૂછ્યું: “શું તું મને કોઈ જવાબ નહિ આપે? શું તને ખબર નથી કે મારી પાસે તને છોડી મૂકવાનો અને તને મારી નાખવાનો* પણ અધિકાર છે?”