-
માથ્થી ૨૭:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ પિલાતે જોયું કે તેઓને કહેવાનો કોઈ ફાયદો નથી, પણ ધમાલ વધી રહી છે. એટલે તેણે પાણી લીધું અને લોકો સામે પોતાના હાથ ધોઈને કહ્યું: “આ માણસના લોહી વિશે હું નિર્દોષ છું. એની જવાબદારી તમારે માથે.”
-