-
માથ્થી ૨૭:૨૭-૨૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ રાજ્યપાલના સૈનિકો ઈસુને રાજ્યપાલના ઘરે લઈ ગયા. તેઓએ તેમની પાસે બધા સૈનિકોને ભેગા કર્યા.+ ૨૮ તેઓએ ઈસુનાં કપડાં ઉતારીને તેમને ઘેરા લાલ રંગનો ઝભ્ભો પહેરાવ્યો.+ ૨૯ તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમના જમણા હાથમાં સોટી પકડાવી. પછી તેમની આગળ ઘૂંટણિયે પડીને તેઓએ મજાક ઉડાવી: “હે યહૂદીઓના રાજા, સલામ!”*
-