પ્રેરિતોનાં કાર્યો ૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ અચાનક આકાશમાંથી અવાજ આવ્યો. એ અવાજ જોરથી ફૂંકાતા પવન જેવો હતો અને તેઓ જ્યાં બેઠા હતા એ આખું ઘર ગાજી ઊઠ્યું.+ પ્રેરિતોનાં કાર્યો ૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તેઓ બધા પવિત્ર શક્તિથી ભરપૂર થયા+ અને એ શક્તિની મદદથી તેઓ અલગ અલગ ભાષાઓમાં બોલવા લાગ્યા.+
૨ અચાનક આકાશમાંથી અવાજ આવ્યો. એ અવાજ જોરથી ફૂંકાતા પવન જેવો હતો અને તેઓ જ્યાં બેઠા હતા એ આખું ઘર ગાજી ઊઠ્યું.+