-
૧ કોરીંથીઓ ૧૫:૫૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૦ ભાઈઓ, હું તમને જણાવું છું કે માંસ અને લોહી ઈશ્વરના રાજ્યનો વારસો મેળવી શકતાં નથી. એ જ પ્રમાણે, નાશવંત શરીર અવિનાશી જીવનનો વારસો મેળવી શકતું નથી.
-