યોહાન ૧૦:૧૪, ૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ હું ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારાં ઘેટાંને અને મારાં ઘેટાં મને ઓળખે છે,+ ૧૫ જેમ મારા પિતા મને અને હું મારા પિતાને ઓળખું છું.+ હું ઘેટાંને માટે મારું જીવન* આપું છું.+
૧૪ હું ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારાં ઘેટાંને અને મારાં ઘેટાં મને ઓળખે છે,+ ૧૫ જેમ મારા પિતા મને અને હું મારા પિતાને ઓળખું છું.+ હું ઘેટાંને માટે મારું જીવન* આપું છું.+