વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • રોમનો ૫:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ પણ ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ આ રીતે જાહેર કર્યો: આપણે હજુ પાપી હતા ત્યારે, ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા.+

  • રોમનો ૮:૩૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૨ તેમણે પોતાનો દીકરો પાછો રાખ્યો નહિ અને આપણા બધા માટે તેને મરણને સોંપી દીધો.+ તો શું એ દીકરાની સાથે સાથે તે આપણને બીજું બધું પણ નહિ આપે?

  • ૧ યોહાન ૪:૯, ૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ આપણા કિસ્સામાં ઈશ્વરનો પ્રેમ આ રીતે બતાવવામાં આવ્યો છે: ઈશ્વરે પોતાના એકના એક દીકરાને*+ દુનિયામાં મોકલ્યા, જેથી આપણે તેમના દ્વારા જીવન મેળવીએ.+ ૧૦ એવું નથી કે આપણે ઈશ્વરને પ્રેમ કર્યો અને બદલામાં તેમણે આપણને પ્રેમ કર્યો. હકીકતમાં, તેમણે આપણને પ્રેમ કર્યો અને પોતાના દીકરાને મોકલ્યા, જેથી તે આપણાં પાપ માટે+ બલિદાન આપીને ઈશ્વર સાથે આપણી સુલેહ કરાવે.*+

  • ૧ યોહાન ૪:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ આપણે પ્રેમ કરીએ છીએ, કેમ કે ઈશ્વરે પહેલા આપણને પ્રેમ કર્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો