વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યોહાન ૧:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ સાચો પ્રકાશ દુનિયામાં હજુ આવવાનો હતો. એવો પ્રકાશ જે દરેકને અજવાળું આપે.+

  • યોહાન ૮:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ ૧૨ પછી ઈસુએ યહૂદીઓને ફરીથી કહ્યું: “હું દુનિયાનો પ્રકાશ છું.+ જે કોઈ મારે પગલે ચાલે છે, તે કદીયે અંધકારમાં ચાલશે નહિ. પણ તે જીવનનો પ્રકાશ મેળવશે.”+

  • યોહાન ૯:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું.”+

  • યોહાન ૧૨:૪૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૬ આ દુનિયામાં હું પ્રકાશ તરીકે આવ્યો છું,+ જેથી જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે તે અંધકારમાં ન રહે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો