યોહાન ૮:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ ઈસુએ કહ્યું: “તમે પૃથ્વીના છો અને હું સ્વર્ગનો છું.+ તમે આ દુનિયાના છો. પણ હું આ દુનિયાનો નથી.