-
યોહાન ૧૫:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ હવેથી હું તમને દાસ કહેતો નથી, કારણ કે દાસ જાણતો નથી કે પોતાનો માલિક શું કરે છે. પણ હું તમને મારા મિત્રો કહું છું, કારણ કે મેં મારા પિતા પાસેથી જે સાંભળ્યું એ બધું જ તમને જણાવ્યું છે.
-