યોહાન ૧૫:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે. મેં તમને પસંદ કર્યા છે કે તમે જઈને ફળ આપતા રહો. તમારાં ફળ કાયમ રહે, જેથી તમે મારા નામે જે કંઈ માંગો એ પિતા તમને આપે.+
૧૬ તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે. મેં તમને પસંદ કર્યા છે કે તમે જઈને ફળ આપતા રહો. તમારાં ફળ કાયમ રહે, જેથી તમે મારા નામે જે કંઈ માંગો એ પિતા તમને આપે.+