પ્રેરિતોનાં કાર્યો ૨:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ જેઓએ તેની વાતો ખુશીથી સાંભળી, તેઓએ બાપ્તિસ્મા લીધું.+ એ દિવસે આશરે ૩,૦૦૦ લોકો ઉમેરાયા.+ પ્રેરિતોનાં કાર્યો ૬:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ પરિણામે, ઈશ્વરનો સંદેશો ફેલાતો ગયો+ અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધતી ગઈ.+ ઘણા બધા યાજકોએ પણ શ્રદ્ધા મૂકી.+
૭ પરિણામે, ઈશ્વરનો સંદેશો ફેલાતો ગયો+ અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધતી ગઈ.+ ઘણા બધા યાજકોએ પણ શ્રદ્ધા મૂકી.+