-
પ્રેરિતોનાં કાર્યો ૨:૨૩, ૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ ઈશ્વરે પોતાની ઇચ્છા* પ્રમાણે અને ભવિષ્ય જાણવાની શક્તિને આધારે ઈસુને તમારા હાથમાં સોંપી દીધા.+ ઈસુને વધસ્તંભે* જડી દેવા તમે તેમને દુષ્ટોના હાથમાં સોંપી દીધા અને તમે તેમને મારી નાખ્યા.+ ૨૪ પણ ઈશ્વરે ઈસુને મોતના પંજામાંથી* છોડાવીને જીવતા કર્યા,+ કેમ કે મરણ તેમને પોતાના પંજામાં જકડી રાખે એ શક્ય ન હતું.+
-