ગણના ૧૪:૩, ૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહોવા અમને તલવારથી મારવા એ દેશમાં કેમ લઈ જાય છે?+ હવે અમારી સ્ત્રીઓ અને બાળકોને લૂંટી લેવામાં આવશે.+ અમે ઇજિપ્ત પાછા જતા રહીએ+ એમાં જ શું અમારું ભલું નથી?” ૪ તેઓ એકબીજાને આમ પણ કહેવા લાગ્યા: “ચાલો, આપણે એક આગેવાન પસંદ કરીએ અને ઇજિપ્ત પાછા જઈએ!”+
૩ યહોવા અમને તલવારથી મારવા એ દેશમાં કેમ લઈ જાય છે?+ હવે અમારી સ્ત્રીઓ અને બાળકોને લૂંટી લેવામાં આવશે.+ અમે ઇજિપ્ત પાછા જતા રહીએ+ એમાં જ શું અમારું ભલું નથી?” ૪ તેઓ એકબીજાને આમ પણ કહેવા લાગ્યા: “ચાલો, આપણે એક આગેવાન પસંદ કરીએ અને ઇજિપ્ત પાછા જઈએ!”+