માથ્થી ૫:૩૪, ૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ પણ હું તમને કહું છું: કદી સમ ન ખાઓ.+ સ્વર્ગના નહિ, કેમ કે એ ઈશ્વરનું રાજ્યાસન છે. ૩૫ પૃથ્વીના પણ નહિ, કેમ કે એ તેમના પગનું આસન છે.+ યરૂશાલેમના પણ નહિ, કેમ કે એ મહાન રાજાનું શહેર છે.+
૩૪ પણ હું તમને કહું છું: કદી સમ ન ખાઓ.+ સ્વર્ગના નહિ, કેમ કે એ ઈશ્વરનું રાજ્યાસન છે. ૩૫ પૃથ્વીના પણ નહિ, કેમ કે એ તેમના પગનું આસન છે.+ યરૂશાલેમના પણ નહિ, કેમ કે એ મહાન રાજાનું શહેર છે.+