પ્રેરિતોનાં કાર્યો ૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ સ્તેફનને મારી નાખવામાં શાઉલની સંમતિ હતી.+ એ દિવસથી યરૂશાલેમના મંડળની ભારે સતાવણી શરૂ થઈ. પ્રેરિતો સિવાય બધા શિષ્યો યહૂદિયા અને સમરૂનના પ્રદેશોમાં ચારે બાજુ વિખેરાઈ ગયા.+ પ્રેરિતોનાં કાર્યો ૨૨:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ જ્યારે તમારા સાક્ષી સ્તેફનનું ખૂન થઈ રહ્યું હતું, ત્યારે હું ત્યાં જ ઊભો હતો. હું એમાં સહમત હતો અને તેને મારી નાખનારાઓનાં કપડાં સાચવતો હતો.’+
૮ સ્તેફનને મારી નાખવામાં શાઉલની સંમતિ હતી.+ એ દિવસથી યરૂશાલેમના મંડળની ભારે સતાવણી શરૂ થઈ. પ્રેરિતો સિવાય બધા શિષ્યો યહૂદિયા અને સમરૂનના પ્રદેશોમાં ચારે બાજુ વિખેરાઈ ગયા.+
૨૦ જ્યારે તમારા સાક્ષી સ્તેફનનું ખૂન થઈ રહ્યું હતું, ત્યારે હું ત્યાં જ ઊભો હતો. હું એમાં સહમત હતો અને તેને મારી નાખનારાઓનાં કપડાં સાચવતો હતો.’+