૧ પિતર ૨:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ જ્યારે તેમનું અપમાન* કરવામાં આવ્યું,+ ત્યારે તેમણે સામે અપમાન* કર્યું નહિ.+ દુઃખો સહન કરતી વખતે+ તેમણે ધમકી આપી નહિ, પણ અદ્દલ ન્યાય કરનારના+ હાથમાં પોતાને સોંપી દીધા.
૨૩ જ્યારે તેમનું અપમાન* કરવામાં આવ્યું,+ ત્યારે તેમણે સામે અપમાન* કર્યું નહિ.+ દુઃખો સહન કરતી વખતે+ તેમણે ધમકી આપી નહિ, પણ અદ્દલ ન્યાય કરનારના+ હાથમાં પોતાને સોંપી દીધા.