-
પ્રેરિતોનાં કાર્યો ૨૩:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ દિવસ ઊગ્યો ત્યારે યહૂદીઓએ કાવતરું ઘડ્યું. તેઓએ સોગંદ લીધા કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે, ત્યાં સુધી ખાશે કે પીશે નહિ.
-