-
માથ્થી ૧૬:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ હું તને સ્વર્ગના રાજ્યની ચાવીઓ આપીશ. તું પૃથ્વી પર જે કંઈ બાંધશે એ સ્વર્ગમાં પહેલેથી બંધાયેલું હશે. તું પૃથ્વી પર જે કંઈ છોડશે એ સ્વર્ગમાં પહેલેથી છોડાયેલું હશે.”
-