૨ કોરીંથીઓ ૮:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ કેમ કે જો દાન આપવાની ઇચ્છા હોય, તો વ્યક્તિ પાસે જે હોય એ પ્રમાણે ઈશ્વર દાન સ્વીકારે છે.+ તેની પાસે એવી અપેક્ષા રાખવામાં નથી આવતી કે તે એવું કંઈક આપે જે તેની પાસે નથી. ગલાતીઓ ૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તેઓએ ફક્ત એટલું જ કહ્યું કે અમે ગરીબ ભાઈઓનું ધ્યાન રાખીએ અને મેં એમ કરવાનો દિલથી પ્રયત્ન કર્યો છે.+
૧૨ કેમ કે જો દાન આપવાની ઇચ્છા હોય, તો વ્યક્તિ પાસે જે હોય એ પ્રમાણે ઈશ્વર દાન સ્વીકારે છે.+ તેની પાસે એવી અપેક્ષા રાખવામાં નથી આવતી કે તે એવું કંઈક આપે જે તેની પાસે નથી.
૧૦ તેઓએ ફક્ત એટલું જ કહ્યું કે અમે ગરીબ ભાઈઓનું ધ્યાન રાખીએ અને મેં એમ કરવાનો દિલથી પ્રયત્ન કર્યો છે.+