હિબ્રૂઓ ૧૦:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ નિયમશાસ્ત્ર આવનારા આશીર્વાદોનું અસલી રૂપ નહિ, ફક્ત પડછાયો છે.+ એટલે દર વર્ષે એકનાં એક બલિદાનો ચઢાવવા જેઓ ઈશ્વર પાસે આવે છે, તેઓને નિયમશાસ્ત્ર* કદી સંપૂર્ણ કરી શકતું નથી.+
૧૦ નિયમશાસ્ત્ર આવનારા આશીર્વાદોનું અસલી રૂપ નહિ, ફક્ત પડછાયો છે.+ એટલે દર વર્ષે એકનાં એક બલિદાનો ચઢાવવા જેઓ ઈશ્વર પાસે આવે છે, તેઓને નિયમશાસ્ત્ર* કદી સંપૂર્ણ કરી શકતું નથી.+