-
હિબ્રૂઓ ૨:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ તો મહાન તારણને નકામું ગણીને* આપણે કઈ રીતે બચી શકીએ?+ કેમ કે આપણા માલિક ઈસુએ સૌથી પહેલા એ તારણ વિશે જણાવ્યું+ અને જેઓએ એ સાંભળ્યું, તેઓએ આપણને એની ખાતરી આપી. ૪ ઈશ્વરે પણ એની સાક્ષી આપી. એ સાક્ષી આપવા તેમણે ચમત્કારો,* અનેક શક્તિશાળી અને અદ્ભુત કામો કર્યાં+ અને પોતાની ઇચ્છા પ્રમાણે પવિત્ર શક્તિ* આપી.+
-