-
નિર્ગમન ૨૦:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ, પૃથ્વી, સમુદ્ર અને એમાંનું બધું બનાવ્યું અને સાતમા દિવસે આરામ લીધો.+ એટલે યહોવાએ સાબ્બાથના દિવસને આશીર્વાદ આપ્યો છે અને એને પવિત્ર ઠરાવ્યો છે.
-