તિતસ ૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હું એટલા માટે તને ક્રીત ટાપુ પર છોડીને ગયો હતો કે ત્યાં વણસી ગયેલા સંજોગોને* તું સુધારે અને મારા જણાવ્યા પ્રમાણે શહેરેશહેર વડીલો નીમે.
૫ હું એટલા માટે તને ક્રીત ટાપુ પર છોડીને ગયો હતો કે ત્યાં વણસી ગયેલા સંજોગોને* તું સુધારે અને મારા જણાવ્યા પ્રમાણે શહેરેશહેર વડીલો નીમે.