ફિલિપીઓ ૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ અમે ખ્રિસ્ત* ઈસુના સેવકો પાઉલ અને તિમોથી તમને પત્ર લખીએ છીએ. અમે ફિલિપીમાં+ રહેતા સર્વ પવિત્ર જનોને, ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે તેઓને, દેખરેખ રાખનારાઓને* અને સહાયક સેવકોને*+ લખીએ છીએ:
૧ અમે ખ્રિસ્ત* ઈસુના સેવકો પાઉલ અને તિમોથી તમને પત્ર લખીએ છીએ. અમે ફિલિપીમાં+ રહેતા સર્વ પવિત્ર જનોને, ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે તેઓને, દેખરેખ રાખનારાઓને* અને સહાયક સેવકોને*+ લખીએ છીએ: