૨૫ પણ ઈસુએ તેને ધમકાવતા કહ્યું: “ચૂપ થા અને તેનામાંથી બહાર નીકળ!” ૨૬ દુષ્ટ દૂતે એ માણસને સખત રીતે મરડી નાખ્યો અને મોટેથી ચીસ પાડીને તેનામાંથી નીકળી ગયો.
૩૪ ઈસુએ જાતજાતના રોગોથી પીડાતા ઘણા લોકોને સાજા કર્યા.+ તેમણે લોકોને ઘણા દુષ્ટ દૂતોથી આઝાદ કર્યા. પણ તેમણે એ દૂતોને બોલવા ન દીધા, કેમ કે તેઓ જાણતા હતા કે તે ખ્રિસ્ત છે.*