પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ જે યહૂદીઓએ શ્રદ્ધા ન મૂકી, તેઓએ બીજી પ્રજાના લોકોને ભાઈઓ વિરુદ્ધ ઉશ્કેર્યા અને તેઓનાં મનમાં ઝેર ભર્યું.+ પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ એવામાં અંત્યોખ અને ઇકોનિયાથી યહૂદીઓ ત્યાં આવી પહોંચ્યા અને લોકોને પોતાની તરફ કરી લીધા.+ તેઓએ પાઉલને પથ્થરે માર્યો. તે મરી ગયો છે એમ માનીને તેઓ તેને શહેરની બહાર ઘસડીને લઈ ગયા.+
૨ જે યહૂદીઓએ શ્રદ્ધા ન મૂકી, તેઓએ બીજી પ્રજાના લોકોને ભાઈઓ વિરુદ્ધ ઉશ્કેર્યા અને તેઓનાં મનમાં ઝેર ભર્યું.+
૧૯ એવામાં અંત્યોખ અને ઇકોનિયાથી યહૂદીઓ ત્યાં આવી પહોંચ્યા અને લોકોને પોતાની તરફ કરી લીધા.+ તેઓએ પાઉલને પથ્થરે માર્યો. તે મરી ગયો છે એમ માનીને તેઓ તેને શહેરની બહાર ઘસડીને લઈ ગયા.+