ગીતશાસ્ત્ર ૧૬:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ કેમ કે તમે મને કબરમાં* ત્યજી નહિ દો.+ તમારા વફાદાર સેવકને તમે ખાડામાં રહેવા* નહિ દો.+