-
પ્રેરિતોનાં કાર્યો ૧૬:૧૬, ૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ એક દિવસે અમે પ્રાર્થના કરવાની જગ્યાએ જતા હતા. રસ્તામાં અમને એક દાસી મળી. તે દુષ્ટ દૂતના કાબૂમાં હતી,+ એટલે ભવિષ્ય ભાખી* શકતી હતી. એના લીધે તેના માલિકોને ઘણી કમાણી થતી હતી. ૧૭ તે પાઉલ અને અમારી પાછળ પાછળ આવતી અને બૂમો પાડીને કહેતી: “આ માણસો સર્વોચ્ચ ઈશ્વરના સેવકો છે+ અને તમને ઉદ્ધારના માર્ગ વિશે જણાવે છે.”
-