૪૬ તેમણે કહ્યું: “આમ લખેલું છે કે ખ્રિસ્ત દુઃખ સહન કરશે અને ત્રીજા દિવસે મરણમાંથી ઊઠશે.+૪૭ યરૂશાલેમથી શરૂ કરીને+ આખી દુનિયામાં+ તેના નામના આધારે પ્રચાર કરવામાં આવશે. એ માટે કે લોકો પોતાનાં પાપોનો પસ્તાવો કરે અને માફી મેળવે.+૪૮ તમે આ વાતોના સાક્ષી થશો.+