પ્રેરિતોનાં કાર્યો ૨૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ “હું યહૂદી છું.+ મારો જન્મ કિલીકિયાના તાર્સસમાં થયો હતો,+ પણ હું આ શહેરમાં ગમાલિયેલના ચરણે ભણ્યો છું.+ મને પૂર્વજોના નિયમશાસ્ત્રનું શિક્ષણ ચુસ્ત રીતે પાળવાનું શીખવવામાં આવ્યું હતું.+ હું ઈશ્વર માટે ઉત્સાહી હતો, જેવા આજે તમે બધા છો.+
૩ “હું યહૂદી છું.+ મારો જન્મ કિલીકિયાના તાર્સસમાં થયો હતો,+ પણ હું આ શહેરમાં ગમાલિયેલના ચરણે ભણ્યો છું.+ મને પૂર્વજોના નિયમશાસ્ત્રનું શિક્ષણ ચુસ્ત રીતે પાળવાનું શીખવવામાં આવ્યું હતું.+ હું ઈશ્વર માટે ઉત્સાહી હતો, જેવા આજે તમે બધા છો.+