૧૭ લોકોથી સાવધ રહેજો, કેમ કે તેઓ તમને અદાલતોમાં સોંપી દેશે+ અને તેઓ પોતાનાં સભાસ્થાનોમાં+ તમને કોરડા મરાવશે.+૧૮ મારા લીધે તમને રાજ્યપાલો અને રાજાઓની સામે લઈ જવાશે,+ જેથી તેઓને અને બીજી પ્રજાના લોકોને સાક્ષી મળે.+
૧૨ “એ બધું થતા પહેલાં લોકો તમને પકડશે અને તમારી સતાવણી કરશે.+ તમને સભાસ્થાનોમાં સોંપી દેશે અને કેદખાનાઓમાં નાખી દેશે. મારા નામને લીધે તમને રાજાઓ અને રાજ્યપાલો સામે લઈ જવાશે.+