૩૭ પણ પાઉલે તેઓને કહ્યું: “અમે રોમનો છીએ,+ છતાં કોઈ મુકદ્દમો ચલાવ્યા વગર* તેઓએ અમને જાહેરમાં ફટકા માર્યા અને કેદખાનામાં નાખ્યા. હવે શું તેઓ અમને છૂપી રીતે મોકલી દેવા માંગે છે? ના, અમે નહિ જઈએ! તેઓ પોતે અહીં આવે અને અમને બહાર લઈ જાય.”
૨૫ પણ જ્યારે તેઓએ પાઉલને કોરડા મારવા માટે બાંધ્યો, ત્યારે તેણે ત્યાં ઊભેલા લશ્કરી અધિકારીને કહ્યું: “કોઈ મુકદ્દમો ચલાવ્યા વગર* એક રોમન નાગરિકને તમે કોરડા મારો, એ શું નિયમ પ્રમાણે યોગ્ય છે?”+