પ્રેરિતોનાં કાર્યો ૨૩:૨૩, ૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ તેણે બે લશ્કરી અધિકારીઓને બોલાવીને કહ્યું: “રાતે નવેક વાગ્યે* કાઈસારીઆ કૂચ કરવા માટે ૨૦૦ સૈનિકો, ૭૦ ઘોડેસવારો અને ૨૦૦ ભાલાધારી સૈનિકોને તૈયાર કરો. ૨૪ પાઉલની સવારી માટે ઘોડા તૈયાર કરો અને તેને સહીસલામત રાજ્યપાલ ફેલિક્સ પાસે પહોંચાડો.”
૨૩ તેણે બે લશ્કરી અધિકારીઓને બોલાવીને કહ્યું: “રાતે નવેક વાગ્યે* કાઈસારીઆ કૂચ કરવા માટે ૨૦૦ સૈનિકો, ૭૦ ઘોડેસવારો અને ૨૦૦ ભાલાધારી સૈનિકોને તૈયાર કરો. ૨૪ પાઉલની સવારી માટે ઘોડા તૈયાર કરો અને તેને સહીસલામત રાજ્યપાલ ફેલિક્સ પાસે પહોંચાડો.”