-
પ્રેરિતોનાં કાર્યો ૨:૪૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૬ તેઓ દરરોજ એકમનના થઈને મંદિરમાં હાજર રહેતા. તેઓ એકબીજાના ઘરે ભોજન લેતા અને પૂરા આનંદથી અને સાચા દિલથી પોતાનો ખોરાક વહેંચીને ખાતા.
-