પ્રેરિતોનાં કાર્યો ૨૫:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ કેટલાક દિવસો પસાર થયા પછી, અગ્રીપા રાજા* અને બરનિકા* ફેસ્તુસની મુલાકાતે* કાઈસારીઆ આવ્યાં.