યોહાન ૮:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ ૧૨ પછી ઈસુએ યહૂદીઓને ફરીથી કહ્યું: “હું દુનિયાનો પ્રકાશ છું.+ જે કોઈ મારે પગલે ચાલે છે, તે કદીયે અંધકારમાં ચાલશે નહિ. પણ તે જીવનનો પ્રકાશ મેળવશે.”+ ૨ કોરીંથીઓ ૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એ તો ઈશ્વર છે, જેમણે કહ્યું હતું: “અંધકારમાંથી પ્રકાશ થાઓ.”+ તેમણે ખ્રિસ્તના ચહેરા દ્વારા પોતાના ભવ્ય જ્ઞાનનો પ્રકાશ આપણાં હૃદય પર પાડીને એને રોશન કર્યું છે.+
૮ ૧૨ પછી ઈસુએ યહૂદીઓને ફરીથી કહ્યું: “હું દુનિયાનો પ્રકાશ છું.+ જે કોઈ મારે પગલે ચાલે છે, તે કદીયે અંધકારમાં ચાલશે નહિ. પણ તે જીવનનો પ્રકાશ મેળવશે.”+
૬ એ તો ઈશ્વર છે, જેમણે કહ્યું હતું: “અંધકારમાંથી પ્રકાશ થાઓ.”+ તેમણે ખ્રિસ્તના ચહેરા દ્વારા પોતાના ભવ્ય જ્ઞાનનો પ્રકાશ આપણાં હૃદય પર પાડીને એને રોશન કર્યું છે.+