ગીતશાસ્ત્ર ૨૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ મને જોનારા બધા મારી મશ્કરી કરે છે.+ તેઓ મોં મચકોડે છે અને માથું હલાવતા નફરતથી કહે છે:+ ગીતશાસ્ત્ર ૩૫:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ જેઓ વિના કારણે દુશ્મનો બની બેઠા છે, તેઓને મારા પર ખુશી મનાવવા ન દેતા. જેઓ વિના કારણે મને નફરત કરે છે,+ તેઓને મારી મશ્કરી કરવા ન દેતા.*+ યશાયા ૫૦:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ મને મારનારાઓ સામે મેં પીઠ ધરીઅને મારી દાઢીના વાળ ખેંચનારાઓ સામે ગાલ ધર્યા. મેં મારું અપમાન કરનારાઓથી અને મારા પર થૂંકનારાઓથી મોં સંતાડ્યું નહિ.+ યશાયા ૫૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ પણ આપણા ગુનાને લીધે+ તેને વીંધવામાં આવ્યો.+ આપણાં પાપોને લીધે તેને કચડવામાં આવ્યો.+ આપણને શાંતિ મળે એ માટે તેણે સજા ભોગવી.+ તેના જખમોથી આપણને સાજા કરવામાં આવ્યા.+
૧૯ જેઓ વિના કારણે દુશ્મનો બની બેઠા છે, તેઓને મારા પર ખુશી મનાવવા ન દેતા. જેઓ વિના કારણે મને નફરત કરે છે,+ તેઓને મારી મશ્કરી કરવા ન દેતા.*+
૬ મને મારનારાઓ સામે મેં પીઠ ધરીઅને મારી દાઢીના વાળ ખેંચનારાઓ સામે ગાલ ધર્યા. મેં મારું અપમાન કરનારાઓથી અને મારા પર થૂંકનારાઓથી મોં સંતાડ્યું નહિ.+
૫ પણ આપણા ગુનાને લીધે+ તેને વીંધવામાં આવ્યો.+ આપણાં પાપોને લીધે તેને કચડવામાં આવ્યો.+ આપણને શાંતિ મળે એ માટે તેણે સજા ભોગવી.+ તેના જખમોથી આપણને સાજા કરવામાં આવ્યા.+