પુનર્નિયમ ૩૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પણ ઇઝરાયેલમાં મૂસા જેવો પ્રબોધક ફરી ક્યારેય ઊભો થયો નહિ,+ જેને યહોવા નજીકથી* ઓળખતા હતા.+ પ્રેરિતોનાં કાર્યો ૭:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ “આ એ જ મૂસા હતા, જેમણે ઇઝરાયેલીઓને કહ્યું હતું: ‘ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે.’+
૩૭ “આ એ જ મૂસા હતા, જેમણે ઇઝરાયેલીઓને કહ્યું હતું: ‘ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે.’+