-
પ્રેરિતોનાં કાર્યો ૩:૨૫, ૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ તમે પ્રબોધકોના દીકરાઓ છો અને તમારા બાપદાદાઓ સાથે ઈશ્વરે જે કરાર* કર્યો+ એના વારસ છો. ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું હતું: ‘તારા વંશજથી પૃથ્વીનાં બધાં કુટુંબો આશીર્વાદ મેળવશે.’+ ૨૬ ઈશ્વરે પોતાના સેવકને પસંદ કર્યા પછી, સૌથી પહેલા તમારી પાસે મોકલ્યા,+ જેથી તમને દરેકને ખોટા માર્ગોથી પાછા ફરવા મદદ કરે અને આશીર્વાદ આપે.”
-