રોમનો ૪:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ સુન્નત પહેલાં તેમણે બતાવેલી શ્રદ્ધાને લીધે તે નેક ગણાયા. એની નિશાની*+ તરીકે ઈશ્વરે તેમને સુન્નત કરાવવા કહ્યું, જેથી તે એવા લોકોના પિતા બને,+ જેઓ બેસુન્નતી હોવા છતાં શ્રદ્ધાને લીધે નેક ગણાય છે.
૧૧ સુન્નત પહેલાં તેમણે બતાવેલી શ્રદ્ધાને લીધે તે નેક ગણાયા. એની નિશાની*+ તરીકે ઈશ્વરે તેમને સુન્નત કરાવવા કહ્યું, જેથી તે એવા લોકોના પિતા બને,+ જેઓ બેસુન્નતી હોવા છતાં શ્રદ્ધાને લીધે નેક ગણાય છે.