હિબ્રૂઓ ૧૧:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ તે જાણતા હતા કે ઈશ્વર તો ઇસહાકને મરણમાંથી પણ જીવતા કરી શકે છે. તેમને પોતાનો દીકરો મોતના મોંમાંથી પાછો આપવામાં આવ્યો પણ ખરો, જેથી એ આપણા માટે ઉદાહરણરૂપ બને.+
૧૯ તે જાણતા હતા કે ઈશ્વર તો ઇસહાકને મરણમાંથી પણ જીવતા કરી શકે છે. તેમને પોતાનો દીકરો મોતના મોંમાંથી પાછો આપવામાં આવ્યો પણ ખરો, જેથી એ આપણા માટે ઉદાહરણરૂપ બને.+