એફેસીઓ ૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તમે તમારાં અપરાધો અને પાપોને લીધે મરેલા હતા, તોપણ ઈશ્વરે તમને જીવતા કર્યા.+ એફેસીઓ ૨:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ આપણે અપરાધોને લીધે મરેલા હતા, તોપણ ખ્રિસ્ત સાથે એકતામાં લાવવા ઈશ્વરે આપણને જીવતા કર્યા.+ (અપાર કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે.)
૫ આપણે અપરાધોને લીધે મરેલા હતા, તોપણ ખ્રિસ્ત સાથે એકતામાં લાવવા ઈશ્વરે આપણને જીવતા કર્યા.+ (અપાર કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે.)