હિબ્રૂઓ ૧૦:૨૬, ૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ જો સત્યનું ખરું જ્ઞાન મેળવ્યા પછી પણ આપણે જાણીજોઈને પાપ કર્યાં કરીએ,+ તો આપણાં પાપ માટે બીજું કોઈ બલિદાન નથી.+ ૨૭ પણ ભયાનક સજા અને ક્રોધની જ્વાળાઓ બાકી રહી જાય છે, જે વિરોધીઓને ભસ્મ કરી દે છે.+
૨૬ જો સત્યનું ખરું જ્ઞાન મેળવ્યા પછી પણ આપણે જાણીજોઈને પાપ કર્યાં કરીએ,+ તો આપણાં પાપ માટે બીજું કોઈ બલિદાન નથી.+ ૨૭ પણ ભયાનક સજા અને ક્રોધની જ્વાળાઓ બાકી રહી જાય છે, જે વિરોધીઓને ભસ્મ કરી દે છે.+