યોહાન ૮:૩૧, ૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ જે યહૂદીઓએ શ્રદ્ધા મૂકી હતી, તેઓને ઈસુ કહેવા લાગ્યા: “જો તમે મારા શિક્ષણ પ્રમાણે જીવશો, તો તમે સાચે જ મારા શિષ્યો છો. ૩૨ તમે સત્ય જાણશો+ અને સત્ય તમને આઝાદ કરશે.”+ યાકૂબ ૧:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ પણ જે માણસ આઝાદી આપનાર સંપૂર્ણ નિયમમાં*+ ધ્યાનથી જુએ છે અને એ પ્રમાણે કરતો રહે છે, તે સાંભળીને ભૂલી જતો નથી, પણ એ પ્રમાણે કરે છે અને એનાથી તેને ખુશી મળે છે.+
૩૧ જે યહૂદીઓએ શ્રદ્ધા મૂકી હતી, તેઓને ઈસુ કહેવા લાગ્યા: “જો તમે મારા શિક્ષણ પ્રમાણે જીવશો, તો તમે સાચે જ મારા શિષ્યો છો. ૩૨ તમે સત્ય જાણશો+ અને સત્ય તમને આઝાદ કરશે.”+
૨૫ પણ જે માણસ આઝાદી આપનાર સંપૂર્ણ નિયમમાં*+ ધ્યાનથી જુએ છે અને એ પ્રમાણે કરતો રહે છે, તે સાંભળીને ભૂલી જતો નથી, પણ એ પ્રમાણે કરે છે અને એનાથી તેને ખુશી મળે છે.+