ગલાતીઓ ૫:૨૨, ૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ બીજી બાજુ, પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ* આ છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ,* કૃપા, ભલાઈ,+ શ્રદ્ધા, ૨૩ કોમળતા અને સંયમ.+ એવા ગુણો વિરુદ્ધ કોઈ નિયમ નથી.
૨૨ બીજી બાજુ, પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ* આ છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ,* કૃપા, ભલાઈ,+ શ્રદ્ધા, ૨૩ કોમળતા અને સંયમ.+ એવા ગુણો વિરુદ્ધ કોઈ નિયમ નથી.