યહૂદા ૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ એ દૂતોની જેમ સદોમ અને ગમોરાહ અને એની આજુબાજુનાં શહેરોના લોકો પણ અધમ વ્યભિચારમાં* ડૂબેલા હતા અને શરીરની ખોટી ઇચ્છાઓ સંતોષવામાં* મંડ્યા રહેતા હતા.+ તેઓ બધાનો ન્યાય થયો અને તેઓને હંમેશ માટેના વિનાશની* સજા મળી. આ બધા આપણા માટે ચેતવણી આપતા દાખલાઓ છે.+
૭ એ દૂતોની જેમ સદોમ અને ગમોરાહ અને એની આજુબાજુનાં શહેરોના લોકો પણ અધમ વ્યભિચારમાં* ડૂબેલા હતા અને શરીરની ખોટી ઇચ્છાઓ સંતોષવામાં* મંડ્યા રહેતા હતા.+ તેઓ બધાનો ન્યાય થયો અને તેઓને હંમેશ માટેના વિનાશની* સજા મળી. આ બધા આપણા માટે ચેતવણી આપતા દાખલાઓ છે.+