૨ કોરીંથીઓ ૪:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ કેમ કે ભલે સતાવણી* પળભરની હોય અને બહુ ભારે ન હોય, એ અમારા માટે ગૌરવ લાવે છે. એ ગૌરવ વધતું ને વધતું જાય છે અને કાયમ ટકી રહે છે.+ ૧ પિતર ૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ એના બદલે, ખ્રિસ્તનાં દુઃખોમાં તમે ભાગીદાર બન્યા છો+ એટલે આનંદ કરતા રહો,+ જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે પણ તમે આનંદ કરી શકો અને તમારી ખુશીનો કોઈ પાર ન રહે.+
૧૭ કેમ કે ભલે સતાવણી* પળભરની હોય અને બહુ ભારે ન હોય, એ અમારા માટે ગૌરવ લાવે છે. એ ગૌરવ વધતું ને વધતું જાય છે અને કાયમ ટકી રહે છે.+
૧૩ એના બદલે, ખ્રિસ્તનાં દુઃખોમાં તમે ભાગીદાર બન્યા છો+ એટલે આનંદ કરતા રહો,+ જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે પણ તમે આનંદ કરી શકો અને તમારી ખુશીનો કોઈ પાર ન રહે.+