-
૧ પિતર ૧:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના પિતા અને ઈશ્વરની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે અપાર દયા બતાવીને આપણને નવો જન્મ આપ્યો છે,+ જેથી આપણને કાયમી આશા મળે.+ ઈસુ ખ્રિસ્તને મરણમાંથી જીવતા કરવામાં* આવ્યા હોવાથી આપણને આ આશા મળી છે.+ ૪ ઈશ્વર તમને એવો વારસો આપે છે, જેનો કદી નાશ થઈ શકતો નથી કે જે નષ્ટ થતો નથી.+ એ વારસો તેમણે તમારા માટે સ્વર્ગમાં સાચવી રાખ્યો છે.+
-