યશાયા ૬૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પણ હે યહોવા, તમે અમારા પિતા છો.+ અમે માટી અને તમે અમારા કુંભાર* છો!+ અમે બધા તમારા હાથની રચના છીએ. યર્મિયા ૧૮:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ “યહોવા કહે છે, ‘હે ઇઝરાયેલના લોકો, જેમ કુંભાર માટી સાથે કરે છે, તેમ શું હું તમારી સાથે ન કરી શકું? હે ઇઝરાયેલના લોકો, જેમ કુંભારના હાથમાં માટી છે, તેમ તમે મારા હાથમાં છો.+
૬ “યહોવા કહે છે, ‘હે ઇઝરાયેલના લોકો, જેમ કુંભાર માટી સાથે કરે છે, તેમ શું હું તમારી સાથે ન કરી શકું? હે ઇઝરાયેલના લોકો, જેમ કુંભારના હાથમાં માટી છે, તેમ તમે મારા હાથમાં છો.+